પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ જ્યોર્જિયા મેલોનીને ઇટાલિયન સામાન્ય ચૂંટણીઓમાં તેમની પાર્ટી ફ્રેટેલી ડી'ઇટાઇયાનું નેતૃત્વ કરવા બદલ અભિનંદન પાઠવ્યા
Posted On:
28 SEP 2022 8:51AM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ જ્યોર્જિયા મેલોનીને ઈટાલીની સામાન્ય ચૂંટણીઓમાં તેમની પાર્ટી ફ્રેટેલી ડી'ઈટાઈયાનું નેતૃત્વ કરવા બદલ અભિનંદન પાઠવ્યા છે.
પ્રધાનમંત્રીએ ટ્વીટ કર્યું;
"તમારા પક્ષ @FratellidItaliaને ઇટાલિયન સામાન્ય ચૂંટણીઓમાં વિજય અપાવવા બદલ @GiorgiaMeloniને અભિનંદન. આપણે આપણા સંબંધોને મજબૂત કરવા સાથે મળીને કામ કરવા આતુર છીએ."
YP/GP/NP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad /pibahmedabad1964 /pibahmedabad pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 1862782)
Visitor Counter : 292
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Assamese
,
Bengali
,
Manipuri
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam