પોસ્ટેડ ઓન:
27 SEP 2022 7:45AM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ MyGov વેબસાઈટ પર ઉપલબ્ધ ચિત્તાઓ પરની ત્રણ રોમાંચક સ્પર્ધાઓમાં ભાગ લેવા લોકોને વિનંતી કરી છે.
પ્રધાનમંત્રીએ ટ્વીટ કર્યું;
"જ્યારે આપણે ચિતાઓને જોવાની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છીએ, ત્યારે MyGov પર અહીં ત્રણ રોમાંચક સ્પર્ધાઓ છે જેમાં હું તમને ભાગ લેવા વિનંતી કરું છું...
mygov.in/careforcheetah
mygov.in/cheetahnames
mygov.in/cheetah "
YP/GP/NP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com