પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી શ્રી માણિકરાવ ગાવિતના નિધન પર શોક વ્યક્ત કર્યો
प्रविष्टि तिथि:
17 SEP 2022 7:45PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ પૂર્વ કેન્દ્રીય મંત્રી શ્રી માણિકરાવ ગાવિતના નિધન પર ઊંડો શોક અને દુ:ખ વ્યક્ત કર્યું છે.
પ્રધાનમંત્રી કાર્યાલયે ટ્વીટ કર્યું;
"ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી શ્રી માણિકરાવ ગાવિતજીના નિધનથી દુઃખી છું. તેઓ સૌથી અનુભવી સંસદસભ્યોમાંના એક હતા અને તેમણે આદિવાસી સમુદાયોના સશક્તીકરણ માટે ઘણા પ્રયત્નો કર્યા હતા. તેમના પરિવાર અને સમર્થકો પ્રત્યે સંવેદના. ઓમ શાંતિ: PM @narendramodi"
YP/GP/JD
(रिलीज़ आईडी: 1860214)
आगंतुक पटल : 192
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam