પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રી શ્રીએ નીરજ ચોપરાને ડાયમંડ લીગ ટ્રોફી જીતવા બદલ અભિનંદન પાઠવ્યા
પોસ્ટેડ ઓન:
09 SEP 2022 2:54PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ નીરજ ચોપરાને પ્રતિષ્ઠિત ડાયમંડ લીગ ટ્રોફી જીતનાર પ્રથમ ભારતીય બનીને ફરીથી ઇતિહાસ રચવા બદલ અભિનંદન પાઠવ્યા છે.
એક ટ્વીટમાં, પ્રધાનમંત્રી શ્રીએ કહ્યું;
"પ્રતિષ્ઠિત ડાયમંડ લીગ ટ્રોફી જીતનાર પ્રથમ ભારતીય બનીને ફરી ઇતિહાસ લખવા બદલ @Neeraj_chopra1ને અભિનંદન. તેમણે ખૂબ જ સમર્પણ અને સાતત્ય દર્શાવ્યું છે. તેમની વારંવારની સફળતાઓ દર્શાવે છે કે ભારતીય એથ્લેટિક્સમાં મોટી પ્રગતિ થઈ રહી છે."
YP/GP/JD
(રીલીઝ આઈડી: 1858042)
મુલાકાતી સંખ્યા : 197
આ રીલીઝ વાંચો:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Assamese
,
Bengali
,
Manipuri
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam