પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

પ્રધાનમંત્રીએ લોકોને ઓણમની શુભેચ્છા પાઠવી

प्रविष्टि तिथि: 08 SEP 2022 9:08AM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ દરેકને, ખાસ કરીને કેરળના લોકોને અને વિશ્વભરમાં ફેલાયેલા મલયાલી સમુદાયને ઓણમના અવસર પર શુભેચ્છા પાઠવી છે.

એક ટ્વીટમાં, પ્રધાનમંત્રીએ કહ્યું;

"દરેક વ્યક્તિને, ખાસ કરીને કેરળ અને વિશ્વભરમાં ફેલાયેલા મલયાલી સમુદાયના લોકોને ઓણમની શુભેચ્છાઓ. આ તહેવાર કુદરત માતાની મહત્વપૂર્ણ ભૂમિકા અને આપણા મહેનતુ ખેડૂતોના મહત્વને પુનઃપુષ્ટ કરે છે. ઓણમ આપણા સમાજમાં સંવાદિતાની ભાવનાને આગળ વધારશે."

 

YP/GP/NP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(रिलीज़ आईडी: 1857715) आगंतुक पटल : 181
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: Kannada , English , Urdu , Marathi , हिन्दी , Manipuri , Bengali , Assamese , Punjabi , Odia , Tamil , Telugu , Malayalam