પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ મહામહિમ મિખાઇલ ગોર્બાચેવના નિધન પર શોક વ્યક્ત કર્યો
પોસ્ટેડ ઓન:
01 SEP 2022 9:07AM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ મહામહિમ મિખાઇલ ગોર્બાચેવના નિધન પર ઊંડો શોક વ્યક્ત કર્યો છે.
એક ટ્વિટમાં, પ્રધાનમંત્રીએ કહ્યું; "હું 20મી સદીના અગ્રણી રાજનેતાઓમાંના એક મહામહિમ મિખાઇલ ગોર્બાચેવના પરિવાર અને મિત્રો પ્રત્યે ઊંડી સંવેદના વ્યક્ત કરું છું, જેમણે ઈતિહાસમાં અમીટ છાપ છોડી છે. અમે ભારત સાથેના સંબંધોને મજબૂત કરવામાં તેમના યોગદાનને યાદ કરીએ છીએ અને તેની કદર કરીએ છીએ."
YP/GP/NP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(રીલીઝ આઈડી: 1855945)
મુલાકાતી સંખ્યા : 218
આ રીલીઝ વાંચો:
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Manipuri
,
Assamese
,
Bengali
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam