પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ રાષ્ટ્રીય ખેલ દિવસ પર ખેલાડીઓને શુભેચ્છા પાઠવી
મેજર ધ્યાનચંદને તેમની જન્મજયંતી પર શ્રદ્ધાંજલિ
પોસ્ટેડ ઓન:
29 AUG 2022 9:05AM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રીય રમત દિવસ પર ખેલાડીઓને શુભેચ્છા પાઠવી છે. પ્રધાનમંત્રીએ સુપ્રસિદ્ધ ભારતીય હોકી ખેલાડી મેજર ધ્યાનચંદને તેમની જન્મજયંતી પર શ્રદ્ધાંજલિ પણ આપી છે.
એક ટ્વીટમાં, પ્રધાનમંત્રીએ કહ્યું;
"રાષ્ટ્રીય રમત દિવસ પર શુભેચ્છાઓ અને મેજર ધ્યાનચંદજીને તેમની જન્મજયંતી પર શ્રદ્ધાંજલિ.
તાજેતરના વર્ષો રમતગમત માટે ઉત્તમ રહ્યા છે. આ ટ્રેન્ડ ચાલુ રહે. સમગ્ર ભારતમાં રમતગમત લોકપ્રિયતા મેળવતી રહે."
SD/GP/NP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(રીલીઝ આઈડી: 1855160)
મુલાકાતી સંખ્યા : 307
આ રીલીઝ વાંચો:
Bengali
,
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Manipuri
,
Assamese
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam