સંચાર અને સુચના પ્રૌદ્યોગિકી મંત્રાલય
હર ઘર તિરંગા
પોસ્ટ ઓફિસો દ્વારા 25 રૂપિયામાં રાષ્ટ્રીય ધ્વજનું વેચાણ; આ ફ્લેગ્સ કોઈપણ ડિલિવરી ચાર્જ લીધા વિના પહોંચાડાશે
નાગરિકો ઈ-પોસ્ટ ઓફિસ પોર્ટલ દ્વારા ઓનલાઈન રાષ્ટ્રધ્વજ ખરીદી શકે છે
પોસ્ટ વિભાગે નાગરિકોને 12મી ઓગસ્ટ 2022 મધ્યરાત્રિ પહેલા ફ્લેગની સમયસર ડિલિવરી માટે તેમના ઓનલાઈન ઓર્ડર આપવા વિનંતી કરી
Posted On:
10 AUG 2022 2:07PM by PIB Ahmedabad
દેશના ગૌરવવંતા નાગરિકોને રાષ્ટ્રધ્વજની સરળતાથી ઉપલબ્ધિ સુનિશ્ચિત કરવા માટે, દેશભરની પોસ્ટ ઓફિસો રૂ. 25/-.માં રાષ્ટ્રીય ધ્વજનું વેચાણ કરે છે. મોટી સંખ્યામાં નાગરિકો પણ ઈપોસ્ટ ઓફિસ પોર્ટલ ( https://www.epostoffice.gov.in/ProductDetails/Guest_productDetailsProdid=ca6wTEVyMuWlqlgDBTtyTw== ) દ્વારા ફ્લેગ ઓનલાઈન ઓર્ડર કરી રહ્યાં છે.
ડીઓપી કોઈપણ ડિલિવરી ચાર્જ લીધા વિના, દેશના કોઈપણ સરનામા પર આવા ફ્લેગ્સ પહોંચાડે છે. ઓનલાઈન ઓર્ડર કરેલા રાષ્ટ્રધ્વજની સમયસર ડિલિવરી સુનિશ્ચિત કરવા માટે, નાગરિકોને વિનંતી કરવામાં આવે છે કે તેઓ 12મી ઓગસ્ટ 2022ની મધ્યરાત્રિ પહેલા તેમના ઓનલાઈન ઓર્ડર કરી દે.

SD/GP/JD
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 1850492)
Visitor Counter : 484
Read this release in:
Telugu
,
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Bengali
,
Manipuri
,
Punjabi
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam