પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

પીએમએ બોક્સિંગમાં CWGમાં સિલ્વર મેડલ જીતવા બદલ સાગર અહલાવતને અભિનંદન પાઠવ્યા

પોસ્ટેડ ઓન: 08 AUG 2022 8:00AM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ બર્મિંગહામ CWG 2022માં બોક્સિંગમાં પુરૂષોની 92+ કિગ્રામાં સિલ્વર મેડલ જીતવા બદલ સાગર અહલાવતને અભિનંદન પાઠવ્યા છે.

પ્રધાનમંત્રીએ ટ્વીટ કર્યું;

"સાગર અહલાવતે સારી લડત આપી! બોક્સિંગમાં CWGમાં સિલ્વર મેડલ જીતવા બદલ તેને અભિનંદન. તે રમતમાં ભારતના પાવરહાઉસમાં  સ્થાન પામે છે અને તેની સફળતા બોક્સરની યુવા પેઢીને પ્રેરણા આપશે. તે આવનારા સમયમાં ભારતને ગૌરવ અપાવતો રહે. #Cheer4India"

 

SD/GP/NP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(રીલીઝ આઈડી: 1849636) મુલાકાતી સંખ્યા : 203