પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીશ્રીએ ટ્રિપલ જમ્પ ઈવેન્ટમાં સિલ્વર જીતવા બદલ અબ્દુલ્લા અબુબકરને શુભેચ્છાઓ પાઠવી
Posted On:
07 AUG 2022 6:05PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ બર્મિંગહામ કોમનવેલ્થ ગેમ્સ 2022માં એથ્લેટિક્સ મેન્સ ટ્રિપલ જમ્પ ઈવેન્ટમાં સિલ્વર જીતવા બદલ અબ્દુલ્લા અબુબકરને શુભેચ્છાઓ પાઠવી છે.
પ્રધાનમંત્રીશ્રીએ ટ્વીટ કર્યું;
"બર્મિંગહામમાં અબ્દુલ્લા અબુબેકરે ટ્રિપલ જમ્પ ઈવેન્ટમાં સિલ્વર મેડલ મેળવ્યો છે તેનો આનંદ છે. આ મેડલ ઘણી મહેનત અને નોંધપાત્ર પ્રતિબદ્ધતાનું પરિણામ છે. તેના ભાવિ પ્રયાસો માટે તેને શુભેચ્છાઓ. #Cheer4India"
SD/GP/JD
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 1849442)
Visitor Counter : 234
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Bengali
,
Manipuri
,
Assamese
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Malayalam