પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

પ્રધાનમંત્રીશ્રીએ સતત ત્રીજી વખત કોમનવેલ્થ ગેમ્સ મેડલ જીતવા બદલ બજરંગ પુનિયાને અભિનંદન પાઠવ્યા

પોસ્ટેડ ઓન: 05 AUG 2022 11:05PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ સતત ત્રીજી કોમનવેલ્થ ગેમ્સમાં મેડલ જીતવા બદલ બજરંગ પુનિયાને અભિનંદન પાઠવ્યા છે. બજરંગ પુનિયાએ CWG, 2022માં 65 કિગ્રા કુસ્તીમાં ગોલ્ડ મેડલ જીત્યો.

પ્રધાનમંત્રીએ ટ્વીટ કર્યું;

“પ્રતિભાશાળી બજરંગ પુનિયા સાતત્ય અને શ્રેષ્ઠતાનો પર્યાય છે. તેણે બર્મિંગહામ CWGમાં ગોલ્ડ જીત્યો. નોંધપાત્ર સિદ્ધિ માટે તેમને અભિનંદન, તેમનો સતત 3મો CWG મેડલ. તેમની ભાવના અને આત્મવિશ્વાસ પ્રેરણાદાયી છે. મારી શુભકામનાઓ હંમેશા.”
 

SD/GP/JD


(રીલીઝ આઈડી: 1849305) મુલાકાતી સંખ્યા : 189