પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રી શ્રીએ લૉન બાઉલ મેન્સ ટીમને સિલ્વર મેડલ જીતવા બદલ અભિનંદન પાઠવ્યા
प्रविष्टि तिथि:
06 AUG 2022 10:05PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ બર્મિંગહામ CWG 2022માં સિલ્વર મેડલ જીતવા બદલ લૉન બાઉલ મેન્સ ટીમના ખેલાડીઓ સુનીલ બહાદુર, નવનીત સિંહ, ચંદન કુમાર સિંહ અને દિનેશ કુમારને અભિનંદન પાઠવ્યા છે.
પ્રધાનમંત્રીએ ટ્વીટ કર્યું;
"લૉન બાઉલ્સમાં સિલ્વર મેડલ જીતનાર સુનીલ બહાદુર, નવનીત સિંહ, ચંદન કુમાર સિંહ અને દિનેશ કુમાર પર ગર્વ છે. તેમનું ટીમવર્ક અને મક્કમતા પ્રશંસનીય છે. તેમના ભવિષ્યના પ્રયાસો માટે તેમને શુભેચ્છાઓ. #Cheer4India"
SD/GPJD
(रिलीज़ आईडी: 1849241)
आगंतुक पटल : 177
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Bengali
,
Manipuri
,
Assamese
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam