પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

પ્રધાનમંત્રી શ્રીએ પશ્ચિમ બંગાળના સીતાલકુચીમાં વાનને વીજ કરંટ લાગવાને કારણે થયેલી જાનહાનિ પર શોક વ્યક્ત કર્યો


પીડિતો માટે PMNRF તરફથી એક્સ-ગ્રેશિયાની જાહેરાત કરાઈ

પોસ્ટેડ ઓન: 02 AUG 2022 5:34PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ પશ્ચિમ બંગાળના સીતાલકુચીમાં એક વાનને વીજ કરંટ લાગવાને કારણે થયેલી જાનહાનિ પર ઊંડો શોક વ્યક્ત કર્યો છે. શ્રી મોદીએ પીડિતો માટે PMNRF તરફથી એક્સ-ગ્રેશિયાની પણ જાહેરાત કરી છે.

પ્રધાનમંત્રી કાર્યાલયે ટ્વીટ કર્યું;

"પશ્ચિમ બંગાળના સીતાલકુચીમાં એક વાનને વીજ કરંટ લાગવાથી થયેલા જાનહાનિથી દુઃખી છું. શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે સંવેદના. ઘાયલો જલ્દી સ્વસ્થ થાય એવી કામના: PM"

"PMNRF તરફથી 2 લાખ રૂપિયાની એક્સ-ગ્રેશિયા, મૃતકના નજીકના સંબંધીઓને આપવામાં આવશે. ઘાયલોને 50,000 રૂપિયા આપવામાં આવશે: PM"

SD/GP/JD

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(રીલીઝ આઈડી: 1847558) મુલાકાતી સંખ્યા : 202