પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

પ્રધાનમંત્રીએ કોમનવેલ્થ ગેમ્સ 2022માં ગોલ્ડ મેડલ જીતવા બદલ વેઈટલિફ્ટર મીરાબાઈ ચાનુને અભિનંદન પાઠવ્યા

Posted On: 30 JUL 2022 11:03PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ વેઈટલિફ્ટર મીરાબાઈ ચાનુને બર્મિંગહામમાં કોમનવેલ્થ ગેમ્સ 2022માં ગોલ્ડ મેડલ જીતવા બદલ અભિનંદન પાઠવ્યા છે.

એક ટ્વીટમાં પ્રધાનમંત્રીએ કહ્યું;

"અસાધારણ @મીરાબાઈ_ચાનુએ ફરી એકવાર ભારતને ગૌરવ અપાવ્યું છે! દરેક ભારતીયને આનંદ છે કે તેણે બર્મિંગહામ ગેમ્સમાં ગોલ્ડ જીત્યો અને નવો કોમનવેલ્થ રેકોર્ડ બનાવ્યો. તેની સફળતા ઘણા ભારતીયોને, ખાસ કરીને ઉભરતા એથ્લેટ્સને પ્રેરણા આપે છે."

અપવાદરૂપ @mirabai_chanu ફરી એકવાર ભારતને ગર્વ કરાવે છે! દરેક ભારતીય ખુશ છે કે તેણે બર્મિંગહામ ગેમ્સમાં ગોલ્ડ જીત્યો અને નવો કોમનવેલ્થ રેકોર્ડ બનાવ્યો. તેણીની સફળતા ઘણા ભારતીયોને, ખાસ કરીને ઉભરતા રમતવીરોને પ્રેરણા આપે છે. pic.twitter.com/e1vtmKnD65

નરેન્દ્ર મોદી (@narendramodi) જુલાઈ 30, 2022

 

SD/GP/NP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(Release ID: 1846671) Visitor Counter : 193