પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ આંતરરાષ્ટ્રીય વાઘ દિવસના અવસરે વાઘ સંરક્ષણવાદીઓના પ્રયાસોની પ્રશંસા કરી
પોસ્ટેડ ઓન:
29 JUL 2022 2:30PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આંતરરાષ્ટ્રીય વાઘ દિવસ નિમિત્તે વાઘ સંરક્ષણવાદીઓના પ્રયાસોની પ્રશંસા કરી છે.
પ્રધાનમંત્રી શ્રીએ ટ્વીટ કર્યું;
“આંતરરાષ્ટ્રીય વાઘ દિવસ પર, હું તે તમામ લોકોની પ્રશંસા કરું છું જેઓ વાઘના રક્ષણ માટે સક્રિયપણે કામ કરી રહ્યા છે. તે તમને ગર્વ કરાવશે કે ભારતમાં 75,000 સ્ક્વેર કિમીથી વધુ વિસ્તાર ધરાવતા 52 ટાઈગર રિઝર્વ છે. સ્થાનિક સમુદાયોને વાઘ સંરક્ષણમાં સામેલ કરવા માટે નવીન પગલાં લેવામાં આવી રહ્યા છે."
SD/GP/JD
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(રીલીઝ આઈડી: 1846179)
મુલાકાતી સંખ્યા : 315
આ રીલીઝ વાંચો:
Bengali
,
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Manipuri
,
Assamese
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Malayalam