પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ કુવૈતના પ્રધાનમંત્રી તરીકે મહામહિમ શેખ અહમદ નવાફ અલ અહમદ અલ-સબાહને તેમની નિમણૂક બદલ અભિનંદન પાઠવ્યા
પોસ્ટેડ ઓન:
25 JUL 2022 10:07PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ મહામહિમ શેખ અહમદ નવાફ અલ અહેમદ અલ-સબાહને કુવૈતના પ્રધાનમંત્રી તરીકે તેમની નિમણૂક બદલ અભિનંદન પાઠવ્યા છે.
પ્રધાનમંત્રી મોદીએ ટ્વિટ કર્યું:
"કુવૈતના પ્રધાનમંત્રી તરીકે તેમની નિમણૂક પર મહામહિમ શેખ અહમદ નવાફ અલ અહેમદ અલ-સબાહને મારા અભિનંદન અને શુભેચ્છાઓ. હું આપણા ઉત્કૃષ્ટ દ્વિપક્ષીય સંબંધોને વધુ ગાઢ અને વિસ્તૃત કરવા તેમની સાથે કામ કરવા આતુર છું."
SD/GP/JD
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(રીલીઝ આઈડી: 1844791)
મુલાકાતી સંખ્યા : 184
આ રીલીઝ વાંચો:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam