પ્રધાનમંત્રીનું કાર્યાલય
પીએમએ આસામના દિવ્યાંગ કલાકાર અભિજીત ગોટાણી સાથે વાતચીત કરી
Posted On:
22 JUL 2022 9:41PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આસામના દિવ્યાંગ કલાકાર અભિજીત ગોટાણી સાથે વાતચીત કરી છે.
પ્રધાનમંત્રી કાર્યાલયે ટ્વિટ કર્યું;
“આજે અગાઉ, આસામના અભિજીત ગોટાણીએ PM @narendramodi સાથે મુલાકાત કરી હતી. તે યાદગાર વાર્તાલાપમાંથી પોતાનો અનુભવ શેર કરે છે...”
SD/GP/JD
(Release ID: 1844062)
Visitor Counter : 176
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam