પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

પીએમએ તમિલનાડુમાં ડૂબી જવાથી યુવાનોના જીવ ગુમાવવા બદલ શોક વ્યક્ત કર્યો

Posted On: 06 JUN 2022 11:04AM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ તમિલનાડુના કુડ્ડલોરમાં ડૂબી જવાથી યુવાનોના જીવ ગુમાવવા બદલ ઊંડો શોક વ્યક્ત કર્યો છે.

પ્રધાનમંત્રી કાર્યાલયે ટ્વીટ કર્યું;

"તામિલનાડુના કુડ્ડલોરમાં યુવાનોના ડૂબવાથી હું દુઃખી છું. આ દુઃખના સમયમાં, મારા વિચારો શોકગ્રસ્ત પરિવારો સાથે છે: પીએમ"

SD/GP/NP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(Release ID: 1831432) Visitor Counter : 200