પ્રધાનમંત્રીનું કાર્યાલય

ઇઝરાયેલના નાયબ પ્રધાનમંત્રી અને સંરક્ષણ પ્રધાન લેફ્ટનન્ટ જનરલ (Res) મહામહિમ બેન્જામિન ગેન્ટ્ઝે પ્રધાનમંત્રી શ્રી સાથે મુલાકાત કરી

Posted On: 02 JUN 2022 8:20PM by PIB Ahmedabad

ભારતની સત્તાવાર મુલાકાતે આવેલા ઇઝરાયેલના નાયબ પ્રધાનમંત્રી અને સંરક્ષણ મંત્રી લેફ્ટનન્ટ જનરલ (Res) બેન્જામિન ગેન્ટ્ઝે આજે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી.

બંને નેતાઓએ છેલ્લા કેટલાક વર્ષોમાં ભારત અને ઈઝરાયેલ વચ્ચે સંરક્ષણ સહયોગમાં ઝડપી વૃદ્ધિની સમીક્ષા કરી હતી. પ્રધાનમંત્રીએ ઇઝરાયેલની સંરક્ષણ કંપનીઓને ભારતમાં સહ-વિકાસ અને સહઉત્પાદનની તકોનો લાભ લેવા પ્રોત્સાહિત કર્યા હતા.

SD/GP/JD

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1830662) Visitor Counter : 145