પ્રધાનમંત્રીનું કાર્યાલય
                
                
                
                
                
                    
                    
                        પ્રધાનમંત્રી શ્રીએ ગત મહિનાની મન કી બાત પર આધારિત એક પુસ્તિકા શેર કરી
                    
                    
                        
                    
                
                
                    Posted On:
                22 MAY 2022 1:33PM by PIB Ahmedabad
                
                
                
                
                
                
                પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ મન કી બાતના ગત મહિનાના એપિસોડ પર આધારિત એક પુસ્તિકા શેર કરી છે જેમાં કાર્યક્રમમાં ચર્ચા કરાયેલા વિષયો પર રસપ્રદ લેખો છે.
 
પ્રધાનમંત્રીએ ટ્વીટ કર્યું;
 
"મને આવતા અઠવાડિયે #MannKiBaat પ્રોગ્રામ માટે અસંખ્ય ઇનપુટ્સ મળી રહ્યાં છે. યુવાનોને તેમના મંતવ્યો મોટી સંખ્યામાં શેર કરતા જોઈને આનંદ થયો. અહીં ગયત મહિનાના એપિસોડની પુસ્તિકા છે જેમાં ચર્ચા કરાયેલા વિષયો પર રસપ્રદ લેખો છે.
http://davp.nic.in/ebook/mkbhin2022/index.html"
 
SD/GP/JD
 
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :   @PIBAhmedabad
@PIBAhmedabad    /pibahmedabad1964
 /pibahmedabad1964    /pibahmedabad
 /pibahmedabad   pibahmedabad1964[at]gmail[dot]com
pibahmedabad1964[at]gmail[dot]com
                
                
                
                
                
                (Release ID: 1827385)
                Visitor Counter : 204
                
                
                
                    
                
                
                    
                
                Read this release in: 
                
                        
                        
                            English 
                    
                        ,
                    
                        
                        
                            Urdu 
                    
                        ,
                    
                        
                        
                            Marathi 
                    
                        ,
                    
                        
                        
                            हिन्दी 
                    
                        ,
                    
                        
                        
                            Bengali 
                    
                        ,
                    
                        
                        
                            Manipuri 
                    
                        ,
                    
                        
                        
                            Assamese 
                    
                        ,
                    
                        
                        
                            Punjabi 
                    
                        ,
                    
                        
                        
                            Odia 
                    
                        ,
                    
                        
                        
                            Tamil 
                    
                        ,
                    
                        
                        
                            Telugu 
                    
                        ,
                    
                        
                        
                            Kannada 
                    
                        ,
                    
                        
                        
                            Malayalam