પ્રધાનમંત્રીનું કાર્યાલય
                
                
                
                
                
                    
                    
                        પ્રધાનમંત્રીએ બિહારના ઘણા જિલ્લાઓમાં તોફાન અને વીજળી પડવાની ઘટનાઓને કારણે થયેલા મૃત્યુ પર શોક વ્યક્ત કર્યો છે
                    
                    
                        
                    
                
                
                    Posted On:
                20 MAY 2022 11:12PM by PIB Ahmedabad
                
                
                
                
                
                
                પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ બિહારના ઘણા જિલ્લાઓમાં તોફાન અને વીજળી પડવાની ઘટનાઓને કારણે થયેલા મૃત્યુ પ્રત્યે શોક વ્યક્ત કર્યો છે. તેમણે કહ્યું કે સ્થાનિક વહીવટીતંત્ર બચાવ કાર્ય ખંતપૂર્વક હાથ ધરી રહ્યું છે.
પ્રધાનમંત્રીએ ટ્વીટ કર્યું:
"બિહારના ઘણા જિલ્લાઓમાં વાવાઝોડા અને વીજળી પડવાની ઘટનાઓમાં થયેલા જાનહાનિથી ખૂબ દુઃખ થયું. ભગવાન શોકગ્રસ્ત પરિવારોને આ અપાર નુકસાન સહન કરવાની શક્તિ આપે. રાજ્ય સરકારની દેખરેખ હેઠળ સ્થાનિક વહીવટીતંત્ર ઝડપથી ગતિશીલ રાહત અને બચાવ કાર્માં સામેલ છે."
 
 
SD/GP/NP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :   @PIBAhmedabad
@PIBAhmedabad    /pibahmedabad1964
 /pibahmedabad1964    /pibahmedabad
 /pibahmedabad   pibahmedabad1964[at]gmail[dot]com
pibahmedabad1964[at]gmail[dot]com
                
                
                
                
                
                (Release ID: 1827110)
                Visitor Counter : 229
                
                
                
                    
                
                
                    
                
                Read this release in: 
                
                        
                        
                            English 
                    
                        ,
                    
                        
                        
                            Urdu 
                    
                        ,
                    
                        
                        
                            हिन्दी 
                    
                        ,
                    
                        
                        
                            Marathi 
                    
                        ,
                    
                        
                        
                            Bengali 
                    
                        ,
                    
                        
                        
                            Manipuri 
                    
                        ,
                    
                        
                        
                            Assamese 
                    
                        ,
                    
                        
                        
                            Punjabi 
                    
                        ,
                    
                        
                        
                            Odia 
                    
                        ,
                    
                        
                        
                            Tamil 
                    
                        ,
                    
                        
                        
                            Telugu 
                    
                        ,
                    
                        
                        
                            Kannada 
                    
                        ,
                    
                        
                        
                            Malayalam