માહિતી અને પ્રસારણ મંત્રાલય
azadi ka amrit mahotsav

કેન્દ્રીય રાજ્ય મંત્રી ડૉ એલ મુરુગન કાન્સની મુલાકાત લેશે

Posted On: 20 MAY 2022 12:22PM by PIB Ahmedabad

કેન્દ્રીય માહિતી અને પ્રસારણ રાજ્ય મંત્રી ડૉ. એલ. મુરુગન ફ્રાંસની મુલાકાતે જવા માટે તૈયાર છે. ડૉ. મુરુગન 22 થી 24 મે, 2022ના કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં હાજરી આપવા માટે શનિવાર, 21 મે, 2022ના રોજ ફ્રાન્સ જવા રવાના થશે.

ડૉ. એલ. મુરુગન, 22 મે, 2022ના રોજ ફ્રાન્સ પહોંચશે અને ત્યારબાદ કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં વિવિધ કાર્યક્રમો અને મીટિંગ્સમાં હાજરી આપશે.

ડૉ. મુરુગન, 25મી મે 2022ની સવારે નવી દિલ્હી પહોંચશે.

SD/GP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(Release ID: 1826871) Visitor Counter : 209