પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

આંતરરાષ્ટ્રીય નર્સ દિવસ પર, પ્રધાનમંત્રીએ આપણી પૃથ્વીને સ્વસ્થ રાખવામાં તેમની મહત્વપૂર્ણ ભૂમિકા માટે નર્સોની પ્રશંસા કરી

प्रविष्टि तिथि: 12 MAY 2022 10:13AM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આંતરરાષ્ટ્રીય નર્સ દિવસ પર આપણ પૃથ્વીને સ્વસ્થ રાખવામાં મહત્વની ભૂમિકા માટે નર્સોની પ્રશંસા કરી છે.

પ્રધાનમંત્રીએ ટ્વીટ કર્યું;

"આપણ પૃથ્વીને સ્વસ્થ રાખવામાં નર્સો મહત્વની ભૂમિકા ભજવે છે. તેમનું સમર્પણ અને કરુણા અનુકરણીય છે. આંતરરાષ્ટ્રીય નર્સ દિવસ અત્યંત પડકારજનક પરિસ્થિતિઓમાં પણ તેમના અસાધારણ કાર્ય માટે તમામ નર્સિંગ સ્ટાફની આપણી પ્રશંસાને પુનરાવર્તિત કરવાનો દિવસ છે."

SD/GP/NP


(रिलीज़ आईडी: 1824607) आगंतुक पटल : 248
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , Marathi , हिन्दी , Bengali , Assamese , Manipuri , Punjabi , Odia , Tamil , Telugu , Kannada , Malayalam