પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ જાણીતા સંતૂરવાદક ઉસ્તાદ પંડિત શિવકુમાર શર્માના નિધન પર શોક વ્યક્ત કર્યો
પોસ્ટેડ ઓન:
10 MAY 2022 1:25PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ જાણીતા સંતૂરવાદક ઉસ્તાદ પંડિત શિવકુમાર શર્માના નિધન પર ઊંડો શોક વ્યક્ત કર્યો છે.
એક ટ્વીટમાં, પ્રધાનમંત્રીએ કહ્યું;
"પંડિત શિવકુમાર શર્માજીના નિધનથી આપણું સાંસ્કૃતિક વિશ્વ વધુ ગરીબ થયું છે. તેમણે સંતૂરને વૈશ્વિક સ્તરે લોકપ્રિય બનાવ્યું છે. તેમનું સંગીત આવનારી પેઢીઓને આકર્ષિત કરવાનું ચાલુ રાખશે. મને તેમની સાથેની મારી વાતચીત યાદ છે. તેમના પરિવાર અને પ્રશંસકો પ્રત્યે સંવેદના. ઓમ. શાંતિ."
SD/GP/NP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(રીલીઝ આઈડી: 1824111)
મુલાકાતી સંખ્યા : 226
આ રીલીઝ વાંચો:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Bengali
,
Manipuri
,
Assamese
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam