પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

ઇઝરાયલ દિવસ નિમિત્તે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનો સંદેશ

प्रविष्टि तिथि: 05 MAY 2022 8:50PM by PIB Ahmedabad

નમસ્કાર!

શાલોમ!

ઈઝરાયેલના 75મા સ્વતંત્રતા દિવસના અવસર પર, ભારત સરકાર અને તમામ ભારતીયો વતી, હું અમારા બધા ઈઝરાયેલ મિત્રોને મારી હાર્દિક શુભેચ્છાઓ પાઠવું છું. આ વર્ષે અમે અમારા રાજદ્વારી સંબંધોની ત્રીસમી વર્ષગાંઠ પણ ઉજવી રહ્યા છીએ. આ પ્રકરણ ભલે નવું હોય પણ બંને દેશો વચ્ચેના સંબંધોનો ઈતિહાસ ઘણો જૂનો છે. મને આશા છે કે આવનારા વર્ષોમાં અમે અમારા સંબંધોને વધુ ગાઢ બનાવીશું.

આભાર!
તોડા રબ્બા!
SD/GP/JD


(रिलीज़ आईडी: 1823088) आगंतुक पटल : 215
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Marathi , Bengali , Assamese , Manipuri , Punjabi , Odia , Tamil , Telugu , Kannada , Malayalam