ક્રમ.
|
સમજૂતી
|
સહી કર્તાઓ
|
ભારત તરફે
|
જર્મન તરફે
|
નેતાના સ્તરે
|
1.
|
ગ્રીન એન્ડ સસ્ટેનેબલ ડેવલપમેન્ટ પાર્ટનરશીપ પર JDI
|
શ્રી નરેન્દ્ર મોદી, પ્રધાનમંત્રી
|
શ્રી ઓલાફ સ્કોલ્ઝ, ચાન્સલર
|
અન્ય કરારો
|
2.
|
ત્રીજા દેશોમાં ત્રિકોણીય વિકાસ સહકાર પ્રોજેક્ટ્સનાં અમલીકરણ પર JDI
|
ડૉ. એસ. જયશંકર, વિદેશ મંત્રી
|
સ્વેન્જા શુલ્ઝે, આર્થિક સહકાર અને વિકાસના ફેડરલ મંત્રી
|
3.
|
વર્ગીકૃત માહિતીના વિનિમય અને પરસ્પર સંરક્ષણ અંગેના કરારની સ્થાપના પર અને વિદેશ મંત્રાલય અને જર્મન વિદેશ કાર્યાલય વચ્ચે સીધું એનક્રિપ્ટેડ જોડાણ સ્થાપિત કરવા માટેના કરારની સ્થાપના પર JDI
|
ડૉ. એસ. જયશંકર, વિદેશ મંત્રી
|
અન્નાલેના બેરબોક, વિદેશ મંત્રી
|
4.
|
પુનઃપ્રાપ્ય ઊર્જા ભાગીદારી અંગે ભારત-જર્મન વિકાસ સહકાર
|
ડૉ. એસ. જયશંકર, વિદેશ મંત્રી
|
મંત્રી સ્વેન્જા શુલ્ઝે, આર્થિક સહકાર અને વિકાસના ફેડરલ મંત્રી
|
5.
|
વ્યાપક સ્થળાંતર અને ગતિશીલતા ભાગીદારી પરના કરારની શરૂઆત પર સંયુક્ત ઘોષણા
|
શ્રી વિનય ક્વાત્રા, વિદેશ સચિવ
|
મેહમટ ઑએઝડેમિર,સંસદીય સ્થાયી સચિવ, ગૃહ મંત્રાલય
|
6.
|
ભારતમાંથી કોર્પોરેટ એક્ઝિક્યુટિવ્સ અને જુનિયર એક્ઝિક્યુટિવ્સની અદ્યતન તાલીમના ક્ષેત્રમાં સહકાર ચાલુ રાખવા પર JDI
|
શ્રી અનુરાગ જૈન, ઉદ્યોગ અને આંતરિક વેપારના પ્રમોશન વિભાગના સચિવ
|
રાજ્ય સચિવ ઉડો ફિલિપ, આર્થિક બાબતો અને હવામાન ક્રિયા મંત્રાલય
|
વર્ચ્યુઅલ હસ્તાક્ષર
|
7.
|
ઈન્ડો-જર્મન ગ્રીન હાઈડ્રોજન ટાસ્ક ફોર્સ
|
શ્રી આર.કે. સિંહ, પાવર, નવી અને નવીનીકરણીય ઉર્જા મંત્રી
|
રોબર્ટ હેબેક, આર્થિક બાબતો અને આબોહવા ક્રિયાના ફેડરલ મંત્રી
|
8.
|
એગ્રોઈકૉલોજી પર JDI
|
શ્રી નરેન્દ્ર સિંહ તોમર, કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી
|
સ્વેન્જા શુલ્ઝે, આર્થિક સહકાર અને વિકાસના ફેડરલ મંત્રી
|
9.
|
વન જમીન પુન:સ્થાપન અંગે
JDI
|
શ્રી ભૂપેન્દ્ર યાદવ, પર્યાવરણ વન અને આબોહવા પરિવર્તન મંત્રી
|
સ્ટેફી લેમકે, પર્યાવરણ, પ્રકૃતિ સંરક્ષણ, પરમાણુ સુરક્ષા અને ગ્રાહક સુરક્ષા માટેના ફેડરલ મંત્રી
|