પ્રધાનમંત્રીનું કાર્યાલય
ફેડરલ રિપબ્લિક ઓફ જર્મનીના ચાન્સેલર સાથે પ્રધાનમંત્રીશ્રીની મુલાકાત અંગેની પ્રેસ રિલીઝ
Posted On:
02 MAY 2022 7:23PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ફેડરલ રિપબ્લિક ઓફ જર્મનીના ચાન્સેલર મહામહિમ શ્રી ઓલાફ સ્કોલ્ઝ સાથે દ્વિપક્ષીય બેઠક યોજી હતી. ભારત અને જર્મની વચ્ચે દ્વિવાર્ષિક આંતર સરકારી પરામર્શ (IGC)ના છઠ્ઠા રાઉન્ડ પહેલા આ બેઠક યોજાઈ હતી.
પ્રધાનમંત્રીશ્રીને ઔપચારિક ગાર્ડ ઑફ ઓનર આપવામાં આવ્યું હતું અને ફેડરલ ચાન્સેલરી ખાતે ચાન્સેલર સ્કોલ્ઝે તેમનું સ્વાગત કર્યું હતું. ત્યારબાદ બંને નેતાઓ વન-ટુ-વન મીટિંગમાં મળ્યા અને ત્યારબાદ પ્રતિનિધિમંડળ સ્તરની વાતચીત થઈ.
ચર્ચાઓમાં એકંદર વ્યૂહાત્મક ભાગીદારી હેઠળ દ્વિપક્ષીય સહયોગના મુખ્ય ક્ષેત્રો તેમજ પ્રાદેશિક અને વૈશ્વિક વિકાસને આવરી લેવામાં આવ્યા હતા.
SD/GP/JD
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad /pibahmedabad1964 /pibahmedabad pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 1822119)
Visitor Counter : 210
Read this release in:
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Bengali
,
Assamese
,
Manipuri
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam