પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

ભારતના ગામડાઓમાં અમારા સુશાસનના પ્રયાસોના મૂળમાં લોકોના કલ્યાણ માટે ટેકનોલોજીની શક્તિનો લાભ લેવાનો છેઃ પ્રધાનમંત્રી

પોસ્ટેડ ઓન: 24 APR 2022 11:03AM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે ભારતના ગામડાઓમાં અમારા સુશાસનના પ્રયાસોના મૂળમાં લોકોના કલ્યાણ માટે ટેક્નોલોજીની શક્તિનો લાભ લેવાનો છે. આ માટે શ્રી મોદીએ SVAMITVA યોજનાનું ઉદાહરણ આપ્યું છે જેના સારા પરિણામો મળ્યા છે.

MyGovIndia દ્વારા ટ્વીટના જવાબમાં, પ્રધાનમંત્રી કહ્યું;

"ભારતના ગામડાઓમાં અમારા સુશાસનના પ્રયાસોના મૂળમાં લોકોના કલ્યાણ માટે ટેક્નોલોજીની શક્તિનો લાભ લેવાનો છે. આનું ઉદાહરણ SVAMITVA યોજના છે જેણે ઉત્તમ પરિણામો આપ્યા છે."

 

SD/GP/NP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(રીલીઝ આઈડી: 1819489) મુલાકાતી સંખ્યા : 295