પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ અનુપમ ખેરજીનો તેમની માતાના આશીર્વાદ માટે આભાર માન્યો
પોસ્ટેડ ઓન:
23 APR 2022 11:06PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ શ્રી અનુપમ ખેરની માતા અને દેશવાસીઓના આશીર્વાદ બદલ આભાર માન્યો છે. શ્રી ખેરે આજે પ્રધાનમંત્રી સાથે મુલાકાત કરી અને તેમની માતા તરફથી શ્રી મોદીને રૂદ્રાક્ષની માળા અર્પણ કરી.
પ્રધાનમંત્રીએ ટ્વીટ કર્યું:
"@AnupamPKherજી તમારો ખૂબ ખૂબ આભાર. આ આદરણીય માતાજી અને દેશવાસીઓના આશીર્વાદ છે, જે મને મા ભારતીની સેવા કરવા પ્રેરિત કરે છે."
SD/GP/NP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(રીલીઝ આઈડી: 1819458)
મુલાકાતી સંખ્યા : 196
આ રીલીઝ વાંચો:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Assamese
,
Bengali
,
Manipuri
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam