પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રી WHOના ડીજી ડૉ. ટેડ્રોસ ગેબ્રેયસસને મળ્યા
प्रविष्टि तिथि:
19 APR 2022 9:45PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે જામનગર ખાતે વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO)ના ડાયરેક્ટર જનરલ ડૉ. ટેડ્રોસ ગેબ્રેયસસ સાથે મુલાકાત કરી હતી. અગાઉ બંને મહાનુભાવો WHO ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડિસિનના ઉદ્ઘાટન સમયે મળ્યા હતા.
પ્રધાનમંત્રી શ્રીએ ટ્વિટ કર્યું:
"@DrTedros ને મળીને હંમેશા આનંદ થાય છે અને આરોગ્ય ક્ષેત્રને વધુ મજબુત બનાવવા માટે નોંધોની આપ-લે કરી. તેઓ હંમેશા તેમના જીવન પર ભારતીય શિક્ષકોના પ્રભાવની પ્રશંસા કરે છે. અને આજે, તેમને તેમની ગુજરાતી કુશળતા માટે પણ ઘણી પ્રશંસા મળી છે! @WHO".
SD/GP/JD
(रिलीज़ आईडी: 1818200)
आगंतुक पटल : 246
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Manipuri
,
Assamese
,
Bengali
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam