પોસ્ટેડ ઓન:
17 APR 2022 8:56AM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ઈસ્ટરના અવસર પર લોકોને શુભેચ્છા પાઠવી છે.
એક ટ્વીટમાં પ્રધાનમંત્રીએ કહ્યું;
"હેપ્પી ઇસ્ટર! આપણે ઈસુ ખ્રિસ્તના વિચારો અને આદર્શોને યાદ કરીએ છીએ અને સામાજિક ન્યાય તેમજ કરુણા પર ભાર મૂકીએ છીએ. આપણા સમાજમાં આનંદ અને ભાઈચારાની ભાવના આગળ વધે."
SD/GP/NP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com