પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ ભારતીય સંગીતકાર રિકી કેજને આલબમ ‘ડિવાઈન ટાઈડ્સ’ માટે ગ્રેમી એવોર્ડ મળવા અંગે અભિનંદ આપ્યા
प्रविष्टि तिथि:
04 APR 2022 6:34PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ભારતીય સંગીતકાર રિકી કેજને તેમના આલબમ ‘ડિવાઈન ટાઈડ્સ’ માટે ગ્રેમી એવોર્ડ મળવા અંગે અભિનંદન આપ્યા છે.
રિકી કેજના એક ટ્વીટ પર પ્રસન્નતા વ્યક્ત કરતા પ્રધાનમંત્રીએ કહ્યું,
“આ ઉલ્લેખનીય ઉપલબ્ધિ માટે અભિનંદન અને આપના ભાવિ પ્રયાસો માટે શુભકામનાઓ!”
SD/GP/MR
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(रिलीज़ आईडी: 1813401)
आगंतुक पटल : 221
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
Malayalam
,
Telugu
,
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Bengali
,
Manipuri
,
Assamese
,
Punjabi
,
Odia
,
Tamil
,
Kannada