પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રી શ્રીએ વધુ રોકાણને આમંત્રિત કરવાના જમ્મુ અને કાશ્મીરના પ્રયાસની પ્રશંસા કરી
પોસ્ટેડ ઓન:
22 MAR 2022 8:46PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ જમ્મુ અને કાશ્મીરમાં વધુ રોકાણ લાવવાના પ્રયાસોની પ્રશંસા કરી છે.
જમ્મુ અને કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર શ્રી મનોજ સિન્હાના ટ્વીટના જવાબમાં પ્રધાનમંત્રી શ્રીએ ટ્વીટ કર્યું
"જમ્મુ અને કાશ્મીરમાં વધુ રોકાણ લાવવા અને લોકો માટે વધુ તકો સુનિશ્ચિત કરવાના અનુકરણીય પ્રયાસો."
SD/GP/JD
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964