પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રી શ્રીએ શ્રી એન. બીરેન સિંહને મણિપુરના મુખ્યમંત્રી તરીકે શપથ લેવા અંગે અભિનંદન આપ્યા
પોસ્ટેડ ઓન:
21 MAR 2022 5:49PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ શ્રી એન. બીરેન સિંહને મણિપુરના મુખ્યમંત્રી તરીકે શપથ લેવા અંગે અભિનંદન આપ્યા છે.
પોતાના એક ટ્વીટમાં પ્રધાનમંત્રી શ્રીએ કહ્યું;
“શ્રી @NBirenSingh જીને મણિપુરના મુખ્યમંત્રી તરીકે શપથ લેવા અંગે અભિનંદન. મને વિશ્વાસ છે કે તેમની ટીમ અને તેઓ મણિપુરને પ્રગતિની નવી ઊંચાઈઓ પર લઈ જશે અને છેલ્લા પાંચ વર્ષ દરમિયાન કરાયેલા સારા કામો ચાલુ રાખશે.”
SD/GP/JD
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964