પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

પ્રધાનમંત્રી શ્રીએ ભારતીય શટલર અને ઓલ ઈંગ્લેન્ડ ઓપન બેડમિન્ટન ચેમ્પિયનશિપના ફાઇનલિસ્ટ લક્ષ્ય સેનની પ્રશંસા કરી

Posted On: 20 MAR 2022 11:55PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ભારતીય શટલર અને ઓલ ઈંગ્લેન્ડ ઓપન બેડમિન્ટન ચેમ્પિયનશિપના ફાઇનલિસ્ટ લક્ષ્ય સેનની પ્રશંસા કરી છે.

એક ટ્વિટમાં, પ્રધાનમંત્રીએ કહ્યું;

"તમારા પર ગર્વ છે @lakshya_sen! તમે અસાધારણ ધૈર્ય અને મક્કમતા દર્શાવી છે. તમે ઉત્સાહપૂર્વક લડત આપી છે. તમારા ભવિષ્યના પ્રયત્નો માટે શુભેચ્છાઓ. મને વિશ્વાસ છે કે તમે સફળતાની નવી ઊંચાઈઓ સર કરવાનું ચાલુ રાખશો."

SD/GP/JD


(Release ID: 1807486) Visitor Counter : 404