પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ માલદીવના રાષ્ટ્રપતિ મહામહિમ ઈબ્રાહિમ મોહમ્મદ સોલિહને સફળ સર્જરી માટે શુભેચ્છા પાઠવી
પોસ્ટેડ ઓન:
25 FEB 2022 12:09PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ માલદીવના રાષ્ટ્રપતિ મહામહિમ ઈબ્રાહિમ મોહમ્મદ સોલિહને સફળ સર્જરી અને ઝડપથી સ્વસ્થ થવાની શુભેચ્છા પાઠવી છે.
માલદીવના રાષ્ટ્રપતિના ટ્વીટના જવાબમાં પ્રધાનમંત્રીએ કહ્યું; "હું રાષ્ટ્રપતિ @ibusolihને સફળ સર્જરી અને ઝડપી સ્વસ્થ થવા માટે મારી શુભેચ્છાઓ પાઠવું છું."
માલદીવના રાષ્ટ્રપતિ મહામહિમ ઈબ્રાહિમ મોહમ્મદ સોલિહે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનો તેમના માયાળુ શબ્દો માટે આભાર માન્યો છે.
માલદીવના રાષ્ટ્રપતિએ ટ્વિટ કર્યું; "તમારા માયાળુ શબ્દો માટે પ્રધાનમંત્રીનો આભાર."
SD/GP/MR
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(રીલીઝ આઈડી: 1801015)
મુલાકાતી સંખ્યા : 269
આ રીલીઝ વાંચો:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Manipuri
,
Assamese
,
Bengali
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam