પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ જાણીતા પત્રકાર રવીશ તિવારીના નિધન પર શોક વ્યક્ત કર્યો
प्रविष्टि तिथि:
19 FEB 2022 9:41AM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ જાણીતા પત્રકાર રવીશ તિવારીના નિધન પર ઘેરા શોકની લાગણી વ્યક્ત કરી છે.
એક ટ્વિટમાં, પ્રધાનમંત્રીએ કહ્યું;
"રવિશ તિવારીને નિયતિએ ખૂબ જ જલ્દી છીનવી લીધા છે. મીડિયા જગતમાં એક ઉજ્જવળ કારકિર્દીનો અંત આવી ગયો છે. હું તેમના અહેવાલો વાંચીને આનંદ માણતો અને સમયાંતરે તેમની સાથે વાર્તાલાપ પણ કરતો. તેઓ સમજદાર અને નમ્ર હતા. તેમના પરિવાર અને અનેક મિત્રો પ્રત્યે સંવેદના. ઓમ શાંતિ."
SD/GP/NP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(रिलीज़ आईडी: 1799517)
आगंतुक पटल : 212
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Manipuri
,
Assamese
,
Bengali
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam