પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ PSLV C52 મિશનના સફળ પ્રક્ષેપણ પર ભારતીય અવકાશ વૈજ્ઞાનિકોને અભિનંદન પાઠવ્યા
Posted On:
14 FEB 2022 10:39AM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ PSLV C52 મિશનના સફળ પ્રક્ષેપણ પર ભારતીય અવકાશ વૈજ્ઞાનિકોને અભિનંદન પાઠવ્યા છે.
એક ટ્વિટમાં, પ્રધાનમંત્રીએ કહ્યું;
"પીએસએલવી C52 મિશનના સફળ પ્રક્ષેપણ પર અમારા અવકાશ વૈજ્ઞાનિકોને અભિનંદન. EOS-04 ઉપગ્રહ કૃષિ, વનસંવર્ધન અને વૃક્ષારોપણ, જમીનની ભેજ અને જળવિજ્ઞાન તેમજ ફ્લડ મેપિંગ માટે તમામ હવામાન પરિસ્થિતિઓ હેઠળ હાઈ રિઝોલ્યુશનની છબીઓ પ્રદાન કરશે."
SD/GP/NP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad /pibahmedabad1964 /pibahmedabad pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 1798201)
Visitor Counter : 235
Read this release in:
English
,
Kannada
,
Malayalam
,
Urdu
,
Hindi
,
Marathi
,
Manipuri
,
Assamese
,
Bengali
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu