પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

પ્રધાનમંત્રીએ અરુણાચલ પ્રદેશમાં હિમસ્ખલનને કારણે ભારતીય સૈન્યના જવાનોના નિધન અંગે શોક વ્યક્ત કર્યો

પોસ્ટેડ ઓન: 08 FEB 2022 8:55PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ અરુણાચલ પ્રદેશમાં હિમસ્ખલનને કારણે ભારતીય સૈન્યના જવાનોના નિધન બદલ ઊંડો શોક અને દુ:ખ વ્યક્ત કર્યું છે.

એક ટ્વિટમાં પ્રધાનમંત્રીએ કહ્યું કે, ''અરુણાચલ પ્રદેશમાં હિમસ્ખલનને કારણે ભારતીય સેનાના જવાનોના નિધનથી દુઃખી છું. અમે આપણા રાષ્ટ્ર માટે તેમની અનુકરણીય સેવાને ક્યારેય ભૂલીશું નહીં. શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે સંવેદના."

SD/GP/JD

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    


(રીલીઝ આઈડી: 1796666) મુલાકાતી સંખ્યા : 232