પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ 75 લાખ સૂર્ય નમસ્કાર ચેલેન્જની પ્રશંસા કરી
प्रविष्टि तिथि:
14 JAN 2022 10:15PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ તંદુરસ્ત રહેવાના મહત્વ અંગે ભાર મૂક્યો અને 75 લાખ સૂર્ય નમસ્કાર ચેલેન્જની પ્રશંસા કરી.
આજે ભારતના દિગ્ગજ એથલેટ્સ સાથે 75 લાખ સૂર્ય નમસ્કાર ચેલેન્જ પર સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયાના ટ્વીટના ઉત્તરમાં પ્રધાનમંત્રીએ ટ્વીટ કર્યુઃ
“હાલની વૈશ્વિક મહામારીએ તંદુરસ્ત રહેવા અને રોગ પ્રતિકારક શક્તિને વધારવાના મહત્વ અંગે ફરી એકવાર સમર્થન આપ્યું છે. આ દિશામાં આ એક મહાન પ્રયાસ છે.
આ સાથે જ, હું આપ સૌને અપીલ કરૂં છું કે તમામ લોકો કોવિડ-19 સંબંધિત પ્રોટોકોલનું પાલન કરે, માસ્ક પહેરે અને જો રસી લગાવવા માટે યોગ્ય છે તો રસી લે.”
SD/GP/MR
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(रिलीज़ आईडी: 1790355)
आगंतुक पटल : 210
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
Telugu
,
Marathi
,
Kannada
,
Malayalam
,
Bengali
,
English
,
Urdu
,
हिन्दी
,
Manipuri
,
Assamese
,
Punjabi
,
Odia
,
Tamil