પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ શ્રી ગુરૂ તેગ બહાદુરજીને તેમના શહીદ દિન નિમિત્તે વંદન કર્યા
પોસ્ટેડ ઓન:
08 DEC 2021 1:47PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ શ્રી ગુરૂ તેગ બહાદુરજીને તેમના શહીદ દિન નિમિત્તે શ્રદ્ધાંજલિ આપી હતી.
પ્રધાનમંત્રીએ એક ટ્વીટમાં કહ્યું, “શ્રી ગુરૂ તેગ બહાદુરજીની શહીદી આપણા ઈતિહાસમાં અવિસ્મરણીય પળ છે. તેઓ તેમના અંતિમ શ્વાસ સુધી અન્યાય વિરુદ્ધ લડ્યા હતા. હું આજના દિવસે શ્રી ગુરુ તેગ બહાદુરજીને વંદન કરૂં છું.
હાલમાં દિલ્હીમાં મેં ગુરૂદ્વારા સિસ ગંજ સાહિબની મુલાકાત લીધી તેની કેટલીક ઝાંખી અહીં શેર કરી રહ્યો છું.”
SD/GP/JD
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(રીલીઝ આઈડી: 1779214)
મુલાકાતી સંખ્યા : 316
આ રીલીઝ વાંચો:
Assamese
,
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Manipuri
,
Bengali
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam