પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ નાગાલેન્ડના લોકોને તેમના રાજ્ય સ્થાપના દિવસ પર શુભેચ્છા પાઠવી
प्रविष्टि तिथि:
01 DEC 2021 10:12AM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ નાગાલેન્ડના લોકોને તેમના રાજ્ય સ્થાપના દિવસ પર શુભેચ્છા પાઠવી છે.
એક ટ્વિટમાં, પ્રધાનમંત્રીએ કહ્યું;
"નાગાલેન્ડના રાજ્ય સ્થાપના દિવસના વિશેષ અવસર પર, રાજ્યના અદ્ભુત લોકોને શુભેચ્છાઓ. નાગા સંસ્કૃતિ બહાદૂરી અને માનવીય મૂલ્યોને વ્યક્ત કરે છે. નાગાલેન્ડના લોકો ભારતના વિકાસમાં સમૃદ્ધ યોગદાન આપી રહ્યા છે. હું આવનારા વર્ષોમાં નાગાલેન્ડની પ્રગતિ માટે પ્રાર્થના કરું છું. "
SD/GP/NP
(रिलीज़ आईडी: 1776719)
आगंतुक पटल : 305
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Bengali
,
Assamese
,
Manipuri
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam