પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ હનુક્કા નિમિત્તે ઈઝરાયેલના પ્રધાનમંત્રી મહામહિમ નફતાલી બેનેટ અને ઈઝરાયેલના લોકોને શુભેચ્છાઓ પાઠવી

Posted On: 28 NOV 2021 10:43PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ હનુક્કા નિમિત્તે ઈઝરાયેલેના પ્રધાનમંત્રી મહામહિમ નફતાલી બેનેટ, ઈઝરાયેલના લોકો તથા દુનિયાભરના યહૂદી લોકોને શુભકામનાઓ પાઠવી છે.

પ્રધાનમંત્રીએ એક ટ્વીટમાં કહ્યું;

“પ્રકાશના 8 દિવસીય ઉત્સવમાં સામેલ પ્રધાનમંત્રી @naftalibennet, ઈઝરાયેલના મૈત્રીપૂર્ણ લોકો અને દુનિયાભરના યહૂદી લોકોને હનુક્કા સમીચ”

SD/GP/JD

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    
(Release ID: 1775965) Visitor Counter : 161