પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ લોકસભા અધ્યક્ષ શ્રી ઓમ બિરલાને તેમના જન્મદિને શુભેચ્છાઓ પાઠવી
પોસ્ટેડ ઓન:
23 NOV 2021 3:43PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ લોકસભા અધ્યક્ષ શ્રી ઓમ બિરલાજીને તેમના જન્મદિને શુભેચ્છાઓ પાઠવી હતી.
પ્રધાનમંત્રીએ એક ટ્વીટમાં કહ્યું;
“લોકસભા અધ્યક્ષ શ્રી ઓમ બિરલાજીને જન્મદિનની શુભકામનાઓ. તેમના સંસદીય પ્રક્રિયાઓ વિશેના ત્રુટિહીન જ્ઞાન અને તેઓ જે રીતે સંસદીય પ્રક્રિયાઓ અંગે કાર્યવાહી કરે છે તે વ્યાપકપણે સન્માનિત છે. તેઓ સંસદીય વાર્તાલાપને ઉત્કૃષ્ટ બનાવવા માટે નોંધપાત્ર પ્રયાસો કરી રહ્યા છે. તેમના દીર્ઘાયુ માટે પ્રાર્થના.
SD/GP/JD
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(રીલીઝ આઈડી: 1774279)
મુલાકાતી સંખ્યા : 271
આ રીલીઝ વાંચો:
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam