પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ પદ્મ પુરસ્કાર વિજેતા દુલારી દેવીજીની ભેટ માટે આભાર વ્યક્ત કર્યો
પોસ્ટેડ ઓન:
11 NOV 2021 9:49PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ પદ્મ પુરસ્કાર (જનતાનો પદ્મ) વિજેતા દુલારી દેવીજીની ભેટ માટે તેમનો આભાર વ્યક્ત કર્યો છે.
શ્રી મોદીએ એક ટ્વીટમાં કહ્યું;
‘દુલારી દેવીજી એ લોકોમાંના છે જેમને #PeoplesPadma (#પીપલ્સ પદ્મ)થી સન્માનિત કરવામાં આવ્યા છે. તેઓ એક પ્રતિભાશાળી કલાકાર છે, જેઓ બિહારના મધુબનીના રહેવાસી છે. સમારંભ પછી પુરસ્કાર વિજેતાઓ સાથે અનૌપચારિક વાતચીત સમયે તેમણે મને પોતાની કલાકૃતિ ભેટ આપી. તેમને અભિનંદન અને આભાર.’
SD/GP/JD
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(રીલીઝ આઈડી: 1771224)
મુલાકાતી સંખ્યા : 261
આ રીલીઝ વાંચો:
Marathi
,
English
,
Urdu
,
हिन्दी
,
Bengali
,
Manipuri
,
Assamese
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam