પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

પ્રધાનમંત્રીએ બેલગ્રેડ ખાતેની રેસલિંગ ચેમ્પિયનશીપમાં ચંદ્રકો જીતવા બદલ શિવાની, અંજુ, દિવ્યા, રાધિકા અને નિશાને અભિનંદન આપ્યા

प्रविष्टि तिथि: 10 NOV 2021 2:40PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ બેલગ્રેડ ખાતે આયોજિત રેસલિંગ ચેમ્પિયનશીપમાં ચંદ્રકો જીતવા બદલ શિવાની, દિવ્યા, રાધિકા અને નિશાને અભિનંદન પાઠવ્યા છે.

પ્રધાનમંત્રીએ એક ટ્વીટમાં કહ્યું;
“બેલગ્રેડ ખાતે રેસલિંગ ચેમ્પિયનશીપમાં ચંદ્રકો જીતવા બદલ શિવાની, અંજુ, દિવ્યા, રાધિકા અને નિશાને અભિનંદન. તેમનું પ્રદર્શન વિશિષ્ટ છે અને ભારતમાં રેસલિંગને હજુ પણ વધુ લોકપ્રિય કરવામાં તેનું યોગદાન રહેશે.”

SD/GP/JD

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(रिलीज़ आईडी: 1770507) आगंतुक पटल : 206
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Marathi , Bengali , Manipuri , Punjabi , Odia , Tamil , Telugu , Kannada , Malayalam