પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ મહારાષ્ટ્રમાં હોસ્પિટલમાં આગની દુર્ઘટનામાં જીવ ગુમાવનારાઓ પ્રત્યે શોક વ્યક્ત કર્યો
Posted On:
06 NOV 2021 3:36PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ મહારાષ્ટ્રના અહમદનગરની હોસ્પિટલમાં આગ લાગવાથી મૃત્યુ પામેલા લોકો પ્રત્યે ઊંડો શોક વ્યક્ત કર્યો.
પ્રધાનમંત્રી શ્રીએ એક ટ્વીટમાં કહ્યું;
“મહારાષ્ટ્રના અહમદનગરમાં હોસ્પિટલમાં આગથી લોકોનાં મોતથી અત્યંત દુઃખી છું. તેમના શોકગ્રસ્ત પરિવારજનોને સાંત્વના. ઘાયલો ઝડપભેર સ્વસ્થ થાય એવી પ્રાર્થના.”
SD/GP/JD
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad /pibahmedabad1964 /pibahmedabad &nbs…
(Release ID: 1769719)
Visitor Counter : 217
Read this release in:
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Bengali
,
Manipuri
,
Assamese
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam