પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

ભારતની COVAXINને ઓસ્ટ્રેલિયાની માન્યતા બદલ પ્રધાનમંત્રીએ મહામહિમ સ્કોટ મોરિસનનો આભાર માન્યો

Posted On: 01 NOV 2021 8:56PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ભારતની કોવેક્સિનને ઓસ્ટ્રેલિયા દ્વારા માન્યતા આપવા બદલ ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રી મહામહિમ સ્કોટ મોરિસનનો આભાર માન્યો છે.

એક ટ્વિટમાં, પ્રધાનમંત્રીએ કહ્યું;

"હું મારા પ્રિય મિત્ર @ScottMorrisonMPનો ઓસ્ટ્રેલિયા દ્વારા ભારતની COVAXINને માન્યતા આપવા બદલ આભાર માનું છું. તે 🇮🇳 અને 🇦🇺 વચ્ચેની પોસ્ટ-COVID ભાગીદારીમાં એક મહત્વપૂર્ણ પગલું છે."

 

 

SD/GP/JD

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(Release ID: 1768702) Visitor Counter : 218