પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

પ્રધાનમંત્રીએ આંધ્ર પ્રદેશના લોકોને તેમના સ્થાપના દિવસ પર શુભેચ્છા પાઠવી

Posted On: 01 NOV 2021 9:28AM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આંધ્રપ્રદેશના સ્થાપના દિવસ પર લોકોને શુભેચ્છા પાઠવી છે.

એક ટ્વિટમાં, પ્રધાનમંત્રીએ કહ્યું; "રાજ્યના સ્થાપના દિવસ પર આંધ્ર પ્રદેશની મારી બહેનો અને ભાઈઓને શુભેચ્છાઓ. આંધ્રપ્રદેશના લોકો તેમની કુશળતા, નિશ્ચય અને મક્કમતા માટે જાણીતા છે. તેથી જ તેઓ ઘણા ક્ષેત્રોમાં સફળ છે.

આંધ્ર પ્રદેશના લોકો હંમેશા ખુશ, સ્વસ્થ અને સફળ રહે.

SD/GP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(Release ID: 1768355) Visitor Counter : 234