પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ કર્ણાટક રાજ્યોત્સવ પર કર્ણાટકના લોકોને શુભેચ્છા પાઠવી
પોસ્ટેડ ઓન:
01 NOV 2021 9:32AM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કર્ણાટક રાજ્યોત્સવ નિમિત્તે કર્ણાટકની જનતાને શુભેચ્છા પાઠવી છે.
એક ટ્વિટમાં, પ્રધાનમંત્રીએ કહ્યું; "કર્ણાટક રાજ્યોત્સવના વિશેષ અવસર પર શુભકામનાઓ. કર્ણાટક તેના લોકોના નવીન ઉત્સાહને કારણે એક વિશેષ છાપ ધરાવે છે. રાજ્ય ઉત્કૃષ્ટ સંશોધન અને સાહસમાં મોખરે છે. આગામી સમયમાં કર્ણાટક સફળતાની નવી ઊંચાઈઓ સર કરે. "
SD/GP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(રીલીઝ આઈડી: 1768324)
મુલાકાતી સંખ્યા : 208
આ રીલીઝ વાંચો:
Assamese
,
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Bengali
,
Manipuri
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam